Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને સંપત્તિની ખરીદારીમાં લાભ થશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 22 ઓગસ્ટ 2026, શનિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Dharma & Bhakti
Aaj Nu Rashifal...22 ઑગષ્ટ 2026...શનિવાર...

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૨૨-૦૮-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ સુદ દશમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ વૃશ્ચિક  (ન, ય) છે (બપોરે ૦૨:૫૦ કલાક સુધી). જયેષ્ઠા  નક્ષત્ર બપોરે ૦૨:૫૦ સુધી છે. આજનો યોગ વિષ્કુંભ (સવારે ૦૬:૧૪ સુધી. ઓગસ્ટ-૨૩) વિદ્યમાન રહેશે અને તૈતીલ  કરણ બપોરે ૧૨:૨૮ સુધી છે.

પંચક આજે નથી. વિંછુડો આજે બપોરે ૦૨:૫૦ કલાકે ઉતરશે.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક  (બપોરે ૦૨:૫૦ કલાક સુધી) રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક  (ન, ય)  રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૧૮ કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૬ કલાકે થશે. ચંદ્રોદય ૦૩:૦૩ પી.એમ. થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૧:૪૫ એ.એમ. થશે.

આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૬ થી બપોર ૦૧:૦૭  સુધી છે, જ્યારે રાહુકાળ સવારે ૦૯.૨૯ થી સવારે ૧૧.૦૫ સુધી સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

હનુમાન ચાલીસાનો પાઠ કરવો. દશમની સમાપ્તિ:  સવારે ૦૨:૦૨ સુધી , ઓગસ્ટ-૨૩ ના રોજ થશે.

તારીખ   :-  ૨૨-૦૮-૨૦૨૬, શનિવાર / શ્રાવણ સુદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૪ થી ૦૯:૩૦
લાભ ૦૨:૨૦ થી ૦૩:૫૫
અમૃત ૦૩:૫૫ થી ૦૫.૩૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૦૫ થી ૦૮:૩૦
શુભ ૦૯:૦૦ થી ૧૧:૨૦
અમૃત ૧૧:૨૨ થી ૧૨:૪૨

Aaj Nu Rashifal (22 August 2026, Saturday)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.

પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે.

ભવિષ્યની ચિંતા રહેશે.

કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો

શુભ કલર – સફેદ

 શુભ નંબર – ૪

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

 ધ્યાન કરવાથી ફાયદો જણાય.

 મુશ્કેલીનો સામનો કેવો પડે.

સામાજિક યશ વધશે.

સંપત્તિની ખરીદારીમાં લાભ થશે

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal

મિથુન (ક, છ, ઘ) :-

લેણીની નીકળતી રકમ મળે.

આર્થિક સ્થિતિમાં સુધારો થાય.

તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.

પોતાના માટે સમય મળે.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૮

કર્ક (ડ , હ) :-

મહેમાન આજે ઘરે આવી શકે છે.

મિત્ર સાથે દિવસ આંનદમય જાય.

નવા વિચાર અથવા યોજના પર ચર્ચા થશે.

સમાજ અને રાજકારણ ખ્યાતિમાં અભિવૃદ્ધિ થશે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal

સિંહ (મ , ટ) :-

કામના સ્થળે વખાણ થાય.

નવી મુલાકાત થાય.

આવકના સાધન પ્રાપ્ત થશે.

ધર્મ આધ્યાત્મની તરફ ઝોક વધશે.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-

વેપાર – ધંધામાં સાચવવું.

લોકો સાથેની ગેરસમજ દૂર થશે.

માનસિક શાંતિ રહેશે.

કામમાં પ્રમોદ હાનિકારક બને.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal

તુલા (ર , ત) :-

નાણાના પ્રવાહમાં વધારો થાય.

નવી તક મળે.

ઘરમાં મહેમાન આવશે.

વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :-

આનંદમાં દિવસ જાય.

નવા કાર્ય થાય.

યાત્રાનો યોગ બને.

ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.

આજે તમારો મિજાજ સારો રહેશે.

શત્રુ પરાસ્ત થશે.

શોધનાં કાર્યમાં સફળ થઇ શકો.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-

સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.

તમારા જીવનસાથી તમને વખાણશે,

ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્ય સુધારો જોવા મળે

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal

કુંભ (ગ, શ, સ, ષ) :-

લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.

કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.

ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.

ગૂઢ જ્ઞાન મળે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-

આધ્યાત્મિક કાર્ય થાય.

અણધાર્યો પ્રવાસ થાય.

ધન લાભ પ્રાપ્તિનો યોગ છે.

ભાગ્યવૃદ્ધિનો યોગ બને.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૩


આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને અનિદ્રાની સમસ્યા થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થાય.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને પ્રતિષ્ઠામાં વધારો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…