રાશીભવિષ્ય
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૧૫-૦૮-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ સુદ ત્રીજ તિથિ છે.
આજની રાશિ કન્યા (પ, ઠ, ણ) છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર સવારે ૦૩:૨૫ સુધી (ઓગસ્ટ-૧૬) છે. આજનો યોગ શિવ છે, જે સવારે ૦૭:૧૦ સુધી વિદ્યામાન રહેશે અને ગર કરણ બપોરે ૦૫:૨૮ સુધી છે.
પંચક આજે નથી. વિંછુડો આજે નથી.
સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ, ઠ, ણ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૧૫ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૧૨ કલાકે થશે. ચંદ્રોદય ૦૮:૩૮ એ.એમ. થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૮:૫૫ પી.એમ. થશે. આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૯ થી બપોર ૦૧:૧૧ સુધી છે, જ્યારે રાહુકાળ સવારે ૦૯.૨૯ થી સવારે ૧૧.૦૫ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે પતેતી છે, પારસીઓનું નવું વર્ષ. આજે સ્વાતંત્ર દિન છે. ત્રીજની સમાપ્તિ: બપોરે ૦૫:૨૭ સુધી.
તારીખ :- 15-08-2026, શનિવાર / શ્રાવણ સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૨ થી ૦૯:૨૯ |
| લાભ | ૦૨:૨૦ થી ૦૪:૦૦ |
| અમૃત | ૦૪:૦૦ થી ૦૫.૩૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૧૨ થી ૦૮:૩૫ |
| શુભ | ૧૦:૦૦ થી ૧૧:૨૧ |
| અમૃત | ૧૧:૨૧ થી ૧૨:૪૫ |
રાશિફળ (Aaj Nu Rashifal: 15 ઓગસ્ટ 2026, શનિવાર)

મેષ (અ, લ, ઈ) :
જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal
આજનો દિવસ સરસ છે.
કોઈ જૂની ઓળખાણ તાજી થાય.
ખુશી અને લાગણી મુખ પર સ્પષ્ટ દેખાય.
કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય.
શુભ કલર – મોરપિંછ
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :
જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal
કામકાજમાં ઉત્સાહ સારો રહે.
પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થાય.
તમારા ધાર્યા કામ થાય.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકો.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૪

મિથુન (ક, છ, ઘ) :
જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal
માર્કેટિંગ ક્ષેત્રમાં મહેનતનું પરિણામ મળે.
કામમાં વ્યસ્તતા વધુ રહે.
નોકરીમાં નવીનતા જોવા મળે.
સમસ્યાનો જલ્દીથી ઉકેલ ન આવે.
સમયનો વ્યય થાય.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૩

કર્ક (ડ, હ) :
જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal
હરવા ફરવામાં બિનજરૂરી ખર્ચા થાય.
મિત્રો સાથે લાભકારી ચર્ચા થાય.
મુસાફરીના યોગ છે.
ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
શુભ કલર – કથ્થાઈ
શુભ નંબર – ૭

સિંહ (મ, ટ) :
જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
પરિવારનો સહયોગ મળશે.
માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
સમસ્યાઓ પરેશાન કરી શકે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૨

કન્યા (પ, ઠ, ણ) :
જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal
ખર્ચ વધુ રહેશે.
નોકરીમાં પ્રમોશન મળે.
સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત રહો.
શાસક પ્રશાસન તરફથી મદદ મળશે.
શુભ કલર – વાયોલેટ
શુભ નંબર – ૧

તુલા (ર, ત) :
જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal
મન પ્રસન્ન રહેશે.
વાતચીતમાં સંયમ રાખવો.
વેપારમાં ભાઈ-બહેનોનો સહયોગ મળે.
શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.
શુભ કલર – મરૂન
શુભ નંબર – ૫

વૃશ્વિક (ન, ય) :
જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal
પિતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થાય.
અજાણ્યા ભયથી પરેશાન થાવ.
કપડાં તરફ વલણ વધી શકે.
કેટલીક વધારાની જવાબદારી મળે.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર – ૩

ધન (ભ, ધ, ફ, ઢ) :
જાણો ધન રાશિનું Aaj Nu Rashifal
યાત્રાના યોગ બને.
જૂના મિત્રો સાથે ફરવા જઈ શકો.
વેપારમાં કામ વધુ થશે.
કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ થાય.
શુભ કલર – ઓરેન્જ
શુભ નંબર – ૪

મકર (ખ, જ) :
જાણો મકર રાશિનું Aaj Nu Rashifal
માનસિક શાંતિ જાળવવી.
જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત રહે.
શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપો.
આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહેશે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૫

કુંભ (ગ, શ, સ, ષ) :
જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal
વાણીમાં નરમાઈ રહેશે.
કોઈ પૈતૃક સંપત્તિથી લાભ થાય.
પ્રવાસ પર જવું પડે.
નોકરીમાં ઉન્નતિની તકો મળે.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :
જાણો મીન રાશિનું Aaj Nu Rashifal
કલા કે સંગીત તરફ આકર્ષણ વધે.
કાર્યમાં વ્યસ્તતા રહી શકો.
આવકમાં વધારો થઇ શકે. (Income may increase)
ભાઈઓ વચ્ચે વિવાદ થઈ શકે.
શુભ કલર – સોનેરી (Golden)
શુભ નંબર – ૯
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થાય.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને મહત્વકાંક્ષા પૂર્ણ થાય.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને પ્રતિષ્ઠામાં વધારો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
