Dharma & Bhakti/ આજે આ રાશિના જાતકોને પ્રવાસના યોગ બને…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 27 ઓગસ્ટ 2026, ગુરુવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Religious Dharma & Bhakti
Aaj Nu Rashifal: 27 ઓગષ્ટ 2026, ગુરુવાર...

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૨૭-૦૮-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ સુદ ચૌદસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ) છે. ધનિષ્ઠા  નક્ષત્ર (સવારે૦૨:૧૮સુધી. ઓગસ્ટ-૨૮) છે. આજનો યોગ શોભન (સવારે૦૭:૫૯સુધી.) વિદ્યમાન રહેશે અને વણિજ  કરણ સવારે ૦૯:૧૦સુધી છે.

પંચક આજે બપોરે ૦૧:૩૫ કલાકે બેસશે. વિંછુડો આજે નથી.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિ (બપોરે ૦૧:૩૬ કલાકે) માં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૧૭ કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૨ કલાકે થશે.

ચંદ્રોદય  ૦૬:૩૮ પી.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે નથી.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૫થી બપોર ૦૧:૦૬ સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે ૦૨.૧૬થી બપોરે ૦૩.૫૧ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

પીળા વસ્ત્રનું દાન કરવું.

ચૌદસનીસમાપ્તિ     : સવારે ૦૯:૧૦ સુધી.

તારીખ:-      ૨૭-૦૮-૨૦૨૬, ગુરુવાર /શ્રાવણ સુદ ચૌદસનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૧૯થી૦૭:૫૫
લાભ ૧૨:૪૦થી૦૨:૧૫
અમૃત ૦૨:૧૫થી૦૩.૫૧
શુભ ૦૫:૨૫થી૦૭:૦૨

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૦૨થી૦૮:૨૫

Aaj Nu Rashifal: 27 August 2026, Thursday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

નવું શીખવા મળે.

પરિવાર સાથે દિવસ આનંદમય જાય.

માનસિક શાંતિ રહેશે.

ઘરમાં મહેમાન આવશે.

શુભ કલર –  રાતો

શુભ નંબર –૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

માનસિક શાંતિ મળે.

ધાર્મિક કાર્ય થાય.

વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.

આવકના સાધન પ્રાપ્ત થશે.

શુભકલર-  કોફી

શુભનંબર- ૭

 Aaj Nu Rashifal

મિથુન (ક, છ, ઘ) :-

ઉધાર આપવું કે લેવું નહીં.

દિવસ આનંદમય જાય.

ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ

નાની મોટી યાત્રા થાય.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર –૮

કર્ક (ડ , હ) :-

નિરાંતનો અનુભવ થાય.

ફસાયેલા નાણાં પાછા આવે.

પ્રવાસના યોગ બને.

સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –૪

Aaj Nu Rashifal

સિંહ (મ , ટ) :-

નિર્ણયલેતાપહેલાવિચારવું.

મગજપરકાબૂગુમાવવોનહીં.

ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થાય.

કામમાં પ્રમોદ હાનિકારક બને.

શુભ કલર – રાતો

શુભ નંબર –૮

 કન્યા (પ , ઠ, ણ) :-

તમારા વખાણ થાય.

પરિવારસાથેદિવસઆનંદમયજાય.

કોઈ સફળતા મળે.

ખાનપાનમાં સંયમ રાખવું.

શુભ કલર –સફેદ

શુભ નંબર –૯

Aaj Nu Rashifal

તુલા (ર , ત) :-

નોકરી-ધંધામાંદિવસઆનંદમય.

 ગૂંચવણો વધશે.

બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ન કરવો.

વ્યવસાયિક હાનિ કે નુકસાનથી બચવું.

શુભ કલર – લવંડર

શુભ નંબર –૧

વૃશ્વિક (ન, ય) :-

નાનકડીકડવાશમાફકરો.

કોઈનવીખરીદીથાય.

મોકૂફ કામ આજે પૂરા થાય.

આવશ્યક હસ્તક્ષેપ ન કરવો.

શુભ કલર –મરૂન

શુભ નંબર –૫

Aaj Nu Rashifal

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ભાઈબહેનતરફથીલાભમળે.

ઓફિસનાકામઝડપીથાય.

રહેઠાણ સંબંધી સમસ્યા ઉભી થશે.

વ્યાપારમાં નવા અને લાભદાયી કરાર થશે.

શુભકલર – છીંકણી

શુભનંબર – ૧

મકર (ખ, જ) :-

વ્યાપાર વિસ્તાર થાય.

કામમાં કરેલા પ્રયત્નો સફળ થાય.

વેપારમાં ભાગીદારીના નવા પ્રસ્તાવ મળશે.

કૌટુંબિક સુખમાં વૃદ્ધિ થશે.

શુભ કલર –જાંબલી

શુભ નંબર –૬

Aaj Nu Rashifal

કુંભ (ગ, શ, સ, ષ) :-

પૈસાનુંમહત્વસમજાય.

બધું ગુલાબી દેખાય.

રાજારાણી જેવી જિંદગી જીવો.

વિવેકબુદ્ધિકામમાંઆવે.

શુભ કલર – ગોલ્ડ

શુભ નંબર –૪

મીન (દ, ચ, ઝ, થ) :-

સંતાનનુંસુખમળે.

મિત્રનીસલાહમળે.

બીજાને ભરોસે ન રહેવું.

કામકાજમાં સરળતા રહેશે.

શુભ કલર – નીલમ

શુભ નબર- ૮

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો: 

આ પણ વાંચો: