આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આજે નાગ પાંચમની પૂજા કરવી. જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે તારીખ 13 ઓગસ્ટ  અને શ્રાવણ વદ ચોથ અને બુધવાર છે. આજે ચંદ્ર મીન  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. ઉત્તરભાદ્રપદ  નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.14  એ.એમ અને સુર્યાસ્ત 7.12 પી.એમ થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 13 ઓગસ્ટ  અને શ્રાવણ વદ ચોથ અને બુધવારછે. આજે ચંદ્ર મીન  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. ઉત્તરભાદ્રપદ  નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.14  એ.એમ અને સુર્યાસ્ત 7.12 પી.એમ થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે નાગ પાંચમ છે.·        ચોથનીસમાપ્તિ: સવારે ૦૬:૩૭સુધી. 

તારીખ:- ૧૩-૦૮-૨૦૨૫, બુધવાર/શ્રાવણ વદ ચોથના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૧૪ થી ૦૭:૫૨
અમૃત ૦૭:૫૨થી ૦૯:૨૮
શુભ ૧૧:૦૭ થી ૧૨.૪૫
લાભ ૦૫:૩૫ થી ૦૭:૧૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૩૫થી ૧૦:૦૦
અમૃત ૧૦:૦૦થી ૧૧:૨૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો.
  • ઘરે નવી વસ્તુની ખરીદી
  • કોઈનેમદદ કરવાથી તમને ખુશી થશે.
  • મહેનતનાઅનુકૂળ પરિણામો મળશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લોકોને તમારી સફળતા ન બતાવો.
  • ઈર્ષ્યાથી તમને નુકસાન પહોંચાડી શકે.
  • મિલકત સંબંધિત લોન લેવાય.
  • ધંધાની પ્રવૃત્તિઓમાં સુધારો થશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કાર્યસ્થળ પર તમારું પ્રભુત્વ રહેશે.
  • આવકની સ્થિતિ સારી રહેશે.
  • નોકરીમાં લક્ષ્યો પ્રાપ્ત કરી શકો.
  • સબંધોમાંઅભાવ આવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • કર્ક (ડ, હ) :-
  • સંબંધોમાં પરસ્પર સુમેળ અને પ્રેમ રહેશે.
  • નકામો સમય બગાડો નહીં.
  • થાક અને મહેનત સ્વાસ્થ્યને અસર કરશે.
  • શાંતિ માટેથોડો સમય એકાંતમાંવિતાવો.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ, ટ) :-
  • આજે પરિસ્થિતિ પડકારજનક રહે.
  • ચર્ચા કે દલીલબાજી થઇશકે.
  • જૂનામુદ્દાઓપરમતભેદથાય.
  • મનની શાંતિને ખલેલપહોચે.
  • શુભ કલર – ચોકલેટ
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • પરિવારમાં કોઈ મતભેદ થાય.
  • માનસિક સંતુલન ખોરવાય.
  • વ્યવસાયમાં ભાગીદાર સાથે મતભેદ થાય.
  • શાંત રહીને સમસ્યાનો ઉકેલ લાવ.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર, ત) :-
  • તમારી પીઠ પાછળ ઘા થાય.
  • વધુ સ્પર્ધાને કારણે માનસિક દબાણ રહેશે.
  • પ્રમોશનમાંધીરજ રાખવી.
  • અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળો.
  • શુભ કલર – પર્પર્લ
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સંબંધોમાં કડવાશ અનેઅવિશ્વાસ વધે.
  • જીવનસાથીના વર્તનમાં પરિવર્તન જોવા મળે.
  • જૂના વિવાદો ફરી ઊભરી શકે.
  • તમારા અહંકારને દૂર રાખો
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૬
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • યાત્રાના યોગ બને.
  • જૂના મિત્રો સાથે ફરવા જઈ શકો.
  • વેપારમાંકામ વધુ થશે.
  • કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ થાય.
  • શુભ કલર – ઓરેન્જ
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • વિચારોકારણે બેચેની વધી શકે.
  • ધ્યાન અને પૂરતો આરામ રાહત આપશે.
  • આહાર અને દિનચર્યાને સંતુલિત રાખો.
  • માનસિક સ્તરે નબળાઈ આવી શકે.
  • શુભ કલર – પિંક
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બિનજરૂરી સમસ્યાઓ ઊભી થાય.
  • ધીરજ રાખોતો ભવિષ્યમાં ફાયદો થશે.
  • બાળકોની ચિંતા રહેશે.
  • નવા સંપર્કો બનશે.
  • શુભ કલર –બ્રાઉન
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • પરિવારનો સહયોગ મળશે.
  • તમને પ્રવાસ પર જવાની તક મળે.
  • સાંજનો સમય સારો રહેશે.
  • સફળતા મળશે અને આવક વધશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:100 વર્ષ બાદ રક્ષાબંધન પર રચાશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકો થશે માલામાલ, ખૂબ ધન કમાશે!