Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૦૩-૦૯-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ વદ સાતમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ વૃષભ (બ,વ,ઉ ) છે. કૃતિકા નક્ષત્ર (સવારે ૧૨:૩૦ સુધી. સપ્ટે-૦૩) છે. આજનો યોગ વ્યાઘાત (સાંજે ૦૬:૩૫ સુધી.) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ બપોરે ૦૩:૨૫ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃષભ રાશિ (સવારે ૦૭:૨૬ કલાકે, સપ્ટે-૦૩) માં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મેષ ( અ,લ,ઈ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૨૨ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૫ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૧૧:૦૩ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૧૨:૦૭ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૩ થી બપોર ૦૧:૦૩ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૨.૧૩ થી બપોરે ૦૩.૪૭ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે શીતળા સાતમ છે.
સાતમની સમાપ્તિ : સવારે ૦૨:૨૬ સુધી. સપ્ટે-૦૪
તારીખ :- ૦૩-૦૯-૨૦૨૬, ગુરુવાર / શ્રાવણ વદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૨૨ થી ૦૭:૫૫ |
| લાભ | ૧૨:૩૮ થી ૦૨:૧૩ |
| અમૃત | ૦૨:૧૩ થી ૦૩.૪૭ |
| શુભ | ૦૫:૨૧ થી ૦૬:૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૫૫ થી ૦૮:૨૧ |
Aaj Nu Rashifal: 3 September 2026, Thursday

મેષ (અ, લ , ઈ) :-
મિત્રો સાથે દિવસ આનંદમય જાય
ઉતાવળો નિર્ણય લેવો નહીં
વાણીમાં નરમાઈ રહેશે.
પૈતૃક સંપત્તિથી લાભ થાય.
શુભ કલર –કાળો
શુભ નંબર –૩

વૃષભ (બ, વ, ઉ) :-
સ્વાસ્થ્યમાં સુધારો જણાય
પરિવાર તરફથી સારા સમાચાર મળે
નવી ખરીદી માટે ઉત્તમ દિવસ છે
તણાવથી દૂર રહો.
શુભ કલર –સોનેરી
શુભ નંબર –૬
Aaj Nu Rashifal:

મિથુન (ક, છ, ઘ) :-
કલા કે સંગીત તરફ આકર્ષણ વધે.
ભાઈઓ વચ્ચે વિવાદ થાય.
આનંદમાં દિવસ જાય
મોસાળ પક્ષથી સારા સમાચાર મળે
શુભ કલર –લાલ
શુભ નંબર –૪

કર્ક (ડ , હ) :-
શૈક્ષણિક કાર્યમાં અવરોધ આવશે.
બાળક ભોગવશે.
ખર્ચ વધુ થશે.
આત્મવિશ્વાસમાં કમી આવશે.
શુભ કલર –પોપટી
શુભ નંબર –૫
Aaj Nu Rashifal:

સિંહ (મ , ટ) :-
નોકરીમાં ઉન્નતિની તકો મળે
વાહન આનંદમાં વધારો થાય.
વેપારમાં નવી યોજના બને.
વેપારનો વિસ્તાર થશે.
શુભ કલર – આસમાની
શુભ નંબર –૨

કન્યા (પ , ઠ, ણ) :-
સંતાન દ્વારા લાભ થાય
શાંતિનો અનુભવ થાય
સાંજ પછી જીવનસાથી જોડે મતભેદ થાય
નવું રચનાત્મક કાર્ય થાય
શુભ કલર- ભગવો
શુભ નંબર –૯
Aaj Nu Rashifal:

તુલા (ર , ત) :-
બોલવા પર કાબૂ રાખવો
પરિવાર તરફથી ખુશી મળે
વેપારની સ્થિતિ સારી રહેશે.
કામ વધુ થશે.
શુભ કલર –નારંગી
શુભ નંબર –૫

વૃશ્વિક (ન, ય) :-
સતત પ્રયાસ કરવાથી સફળતા મળે.
સમજદારીથી કામ કરવું.
સ્વર્ગની અનુભૂતિ થાય.
પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
શુભ કલર –નારંગી
શુભ નંબર –૪
Aaj Nu Rashifal:

ધન (ભ, ધ, ફ, ઢ) :-
મંગળકારી દિવસ રહે.
પ્રિય પાત્રનો ફોન આવે.
કોઈને મળવાનું ગમે નહીં.
કોઈ ભેટ-સોગાદ મળે.
શુભ કલર –જાંબલી
શુભ નંબર –૮

મકર (ખ, જ) :-
આવેશને કાબુમાં રાખો.
બાકી નાણાં પાછા આવે.
નિસ્વાર્થ ભાવે સેવા થાય.
અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે.
શુભ કલર –પીળો
શુભ નંબર –૬
Aaj Nu Rashifal:

કુંભ (ગ, શ, સ, ષ) :-
દેખાવમાં સુધારો થાય.
તમારું મૂલ્ય વધે.
નવા સ્વાદ માણવા મળે.
આંખોને તેજસ્વિતા વધે.
શુભ કલર –પોપટી
શુભ નંબર –૧

મીન (દ, ચ, ઝ, થ) :-
અસાધારણ અનુભવ થાય.
ચિંતાથી મુક્તિ મળે.
લાભદાયી તક મળે.
પરિવારમાં ધાર્મિક કાર્યો થશે.
શુભ કલર –કાળો
શુભ નંબર –૨
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
