Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોએ રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૨-૦૯-૨૦૨૬, બુધવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal: 2 સપ્ટેમ્બર 2026... બુધવાર...

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૦૨-૦૯-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ વદ છઠ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મેષ  ( અ,લ,ઈ) છે. ભરણી  નક્ષત્ર (સવારે ૦૧:૪૩ સુધી.સપ્ટે-૦૩)  છે. આજનો યોગ ધ્રુવ (રાત્રે ૦૯:૧૫ સુધી.) વિદ્યમાન રહેશે અને ગર કરણ બપોરે ૦૫:૨૦ સુધી છે.

પંચક આજે સવારે ૦૩:૨૪ કલાકે ઉતરશે.

વિંછુડો આજે નથી.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર  મેષ રાશિ (સવારે ૦૭:૨૬ કલાકે, સપ્ટે-૦૩) માં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મેષ  ( અ,લ,ઈ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૧ એ.એમ  કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય ૧૦:૧૨ પી.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૧૧:૦૨ એ.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૪૦ થી ૦૨:૧૩ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે રાંધણ છઠ છે.

છઠની સમાપ્તિ:   સવારે ૦૪:૨૫ સુધી. સપ્ટે-૦૩

તારીખ   :-  ૦૨-૦૯-૨૦૨૬, બુધવાર/ શ્રાવણ વદ છઠના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૨૧ થી ૦૭:૫૫
અમૃત ૦૭:૫૫ થી ૦૯:૨૯
શુભ ૧૧:૦૪ થી ૧૨.૪૦
લાભ ૦૫:૨૨ થી ૦૬:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૨ થી ૦૯:૪૭
અમૃત ૦૯:૪૭ થી ૧૧:૧૩

Aaj Nu Rashifal: 2 September 2026, Wednesday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

ધન સંબંધી કાર્ય ઉકેલાય.

કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.

મિત્રોની મદદ મળે.

રોકાણ કરવાથી લાભ થાય.

શુભ કલર – વાયોલેટ

શુભનંબર–૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ધારેલું કાર્ય પૂર્ણ થાય.

માથામાં દુ:ખાવો રહે.

વાતચીતમાં સંયમ રાખવો.

અટકાયેલું કાર્ય પૂર્ણ થાય.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal:

મિથુન (ક, છ, ઘ) :-

વિચારો ન કરવા.

મગજ શાંત રાખવું.

ધાર્મિક કાર્ય થાય.

રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-

ગોળ ખાઈને બહાર નીકળવું.

નવી વ્યક્તિનું આગમન થાય.

વેપારમાં ભાઈ-બહેનોનો સહયોગ મળે.

શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.

શુભ કલર – લીલો

શુભ  નંબર – ૮

Aaj Nu Rashifal:

સિંહ (મ , ટ) :-

સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

શાસક પ્રશાસન તરફથી મદદ મળશે.

જલ્દી વિશ્વાસ ન મૂકવો.

મનગમતું કાર્ય પૂર્ણ થાય.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –  ૬

કન્યા (પ , ઠ, ણ) :-

લાભકારક દિવસ રહે.

અજાણ્યા ભયથી પરેશાન રહો.

વેપારમાં બેદરકારી ન રાખવું.

તમારા માટે પૂરતો સમય મળે.

શુભ કલર – ગ્રે

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal:

તુલા (ર , ત) :-

મોજ મજામાં દિવસ જાય.

મનને શાંતિ જણાય.

લોકોની વાતમાં આવવું નહિ.

મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.

શુભ કલર – ગોલ્ડન

શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

રોકાણમાંથી લાભ થાય.

તમારી આવડતથી ફાયદો થાય.

નવા વિચારો આવે.

પ્રવાસના યોગ બને.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal:

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

માનસિક થાક લાગે.

ભાગ્ય સાથ આપે.

લાંબો ખર્ચ થાય.

વધારાની જવાબદારી આવી શકે.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-

પૈસાની બચત કરવી.

સામાજિક કાર્ય પૂર્ણ થાય.

શરીરમા ઉર્જા રહે.

અધિકારીઓ સાથે મતભેદ થાય.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર –  ૪

Aaj Nu Rashifal:

કુંભ (ગ, શ, સ, ષ) :-

ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.

મહેનત વધારે કરવી પડે.

આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.

માનસિક શાંતિ જાળવી રાખો.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૬

મીન (દ, ચ, ઝ, થ) :-

જુસ્સામાં વધારો થાય.

બેદરકારી ભારે પડે.

બીજા લોકોની કદર કરવી.

આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહેશે.

શુભ કલર – નીલો

શુભ નંબર – ૩

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: