Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૩૧-૦૮-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ વદ ત્રીજ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મીન (દ, ચ, ઝ, થ) છે. રેવતી નક્ષત્ર (સવારે ૦૩:૨૭ સુધી, સપ્ટે-૦૧) છે. આજનો યોગ ગંડ (સવારે ૦૧:૫૮ સુધી, સપ્ટે-૦૧) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૦૮:૫૧ સુધી છે.
પંચક આજે પૂરા દિવસ અને રાત દરમ્યાન ચાલુ રહેશે. વિંછુડો આજે નથી.
સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર સિંહ (સવારે ૦૩:૨૯ સુધી,સપ્ટે-૦૧) માં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન (દ, ચ, ઝ, થ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૨૧ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૦ પી.એમ.કલાકે થશે.
ચંદ્રોદય ૦૮.૫૦ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૯:૦૨ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૪ થી બપોરે ૦૧:૦૫ સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે ૦૭.૫૫ થી ૦૯.૨૯ સુધી રહેશે.
પંચક આજે પૂરા દિવસ અને રાત દરમ્યાન ચાલુ રહેશે.
વિંછુડો આજે નથી.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે ફૂલકાજરી વ્રત છે.
ત્રીજની સમાપ્તિ : સવારે ૦૮:૫૨ સુધી.
તારીખ :- ૩૧-૦૮-૨૦૨૬, સોમવાર /શ્રાવણ વદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૨૧ થી ૦૭:૫૫ |
| શુભ | ૦૯:૨૯ થી ૧૧:૦૬ |
| લાભ | ૦૩:૫૦ થી ૦૫.૨૩ |
| અમૃત | ૦૫:૨૩ થી ૦૭:૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૪ થી ૧૨:૪૦ |
Aaj Nu Rashifal: 31 August 2026, Sunday

મેષ (અ, લ , ઈ) :-
વાંચવામાં સમય પસાર થાય.
બહાર નીકળો તો સાચવીને નીકળો.
વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળે.
આવકમાં વધારો થશે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૪

વૃષભ (બ, વ, ઉ) :-
આત્મવિશ્વાસમાં વધારો થાય.
નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થાય.
શુભ કલર- પીળો
શુભ નંબર- ૭

મિથુન (ક, છ, ઘ) :-
આહારમાં ધ્યાન રાખવું.
સંતાન પર ગર્વ અનુભવો.
માનસિક રીતે મજબૂત બનો.
મનમાં નિરાશા અને અસંતોષ રહેશે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal:

કર્ક (ડ , હ) :-
ખરાબ વસ્તુઓ થી દૂર રહેવું.
નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
કામમાં બિનજરૂરી વિલંબ થઈ શકે.
તમારી બુદ્ધિનો ઉપયોગ ન કરવો.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal:

સિંહ (મ , ટ) :-
બાળકોથી લાભ થાય.
ધંધામાં સારા સમાચાર મળે.
રોજગારની શોધમાં અહીં-તહીં ફરવું પડશે.
બોસ સાથે બિનજરૂરી દલીલબાજી થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-
મહત્વના નિર્ણય લેવાય.
મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખવું.
કોઈ અનિચ્છનીય પ્રવાસ થાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal:

તુલા (ર , ત) :-
ખોટા રોકાણ ન કરવા.
મગજમાં શાંતિ રહે.
લોન લેવાની જરૂર પડે.
કામકાજમાં વધુ મહેનત ફાયદો ઓછો મળે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :-
શારીરિક સમસ્યા રહે.
કોઈ સાથે પૈસાનો વ્યવહાર ન કરવો.
લાલ વસ્તુ સાથે રાખવી.
નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal:

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ખોટી દલીલબાજી ન કરવી.
નવું કોઈ કામ મળે.
સ્વપ્ન સાકાર થાય.
વસ્તુ સારી કિંમતમાં વેચાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪

મકર (ખ, જ) :-
સત્ય હકીકત સ્વીકારવી.
સાસરા પક્ષથી ધનલાભ થાય.
મૂડ બદલાયા કરે
જ્યાં પણ જશો ત્યાં વધુ ફાયદો થશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal:

કુંભ (ગ, શ, સ, ષ) :-
ધંધામાં જાગૃતતા વધશે.
જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.
વિચારશીલ બનો.
ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
ખોટા સપના ન જોવા.
મહત્વના કાર્યો અટકી પડે.
અનુભવથી નવું શીખવા મળે.
ભૂતકાળ યાદ આવે.
શુભ કલર – વાદળી
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
