Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 28 ઓગસ્ટ 2026, શુક્રવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Dharma & Bhakti
Aaj Nu Rashifal...28 ઑગષ્ટ 2026...શુક્રવાર...

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૨૮-૦૮-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ સુદ પૂનમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ) છે. શતભિષા  નક્ષત્ર (સવારે ૦૩:૧૫ સુધી.ઓગસ્ટ-૨૯)  છે. આજનો યોગ અતિગંડ (સવારે ૦૭:૨૫ સુધી.)  વિદ્યમાન રહેશે અને બવ  કરણ સવારે ૦૯:૪૫ સુધી છે.

પંચક આજે પૂરા દિવસ અને રાત દરમ્યાન ચાલુ રહેશે. વિંછુડો આજે નથી.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિ (બપોરે ૦૧:૩૬ કલાકે) માં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૦ કલાકે  અને સૂર્યાસ્ત સાંજે સાંજે ૦૭.૦૧ કલાકે થશે.

ચંદ્રોદય  ૦૭:૧૦ પી.એમ કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત  ૦૬:૧૫ એ.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૬ થી બપોર ૦૧:૦૬  સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૫ થી બપોરે ૧૨.૪૩ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે રક્ષાબંધન છે.

પૂનમની  સમાપ્તિ :   સવારે ૦૯:૫૧ સુધી.

તારીખ   :-    ૨૮-૦૮-૨૦૨૬, શુક્રવાર / શ્રાવણ સુદ પૂનમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૫ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૫
શુભ ૧૨:૪૦ થી ૦૨.૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૫૧ થી ૧૧:૧૫

Aaj Nu Rashifal: 28 August 2026, Friday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

રોકાણ માટે ઉત્તમ દિવસ છે.

પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.

મિત્રો સાથે દિવસ આનંદમય જાય.

કોઈ ભેટ સોગાદ મળે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૧

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

પરિવારના સભ્યોની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું.

કોઈપણ પ્રતિકૂળતાનો સામનો કરી શકશો.

ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગની યોજના બને.

તમને આત્મવિશ્વાસ મળે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૪

 Aaj Nu Rashifal

મિથુન (ક, છ, ઘ) :-

સ્વાસ્થને લગતી સમસ્યા રહે.

વધુ પડતી દખલગીરી કરવાનું ટાળો.

વિવાદ અથવા ઝઘડાની અપેક્ષા છે.

મનપસંદ કાર્ય પૂર્ણ થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

શત્રુઓની યાદીમાં વધારો થાય.

કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું

ગુસ્સાને બદલે શાંતિથી મામલો ઉકેલો

આગળ વધવાનો સમય છે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૨

 Aaj Nu Rashifal

સિંહ (મ , ટ) :-

મહત્વના નિર્ણય લેવાય.

વેપારમાં ખોટ આવે.

સબંધમાં વધારો થાય.

પતિ-પત્નીના સંબંધો સારા રહેશે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-

પેટની સમસ્યા રહે.

સાસરા પક્ષથી ફાયદો થાય.

વાહનને કારણે કોઈ ઈજા થાય.

સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૨

 Aaj Nu Rashifal

તુલા (ર , ત) :-

ઉધાર આપવું કે લેવો નહી.

પરિવાર તરફથી સુખ શાંતિ રહે.

કોઈ સમારંભમાં જવાની તક મળશે.

તમારા કાર્યોને પ્રાથમિકતા આપો

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૭

વૃશ્વિક (ન, ય) :-

છુપા શત્રુનું ધ્યાન રાખવું.

મિત્રોની મદદ મળે.

જીવનસાથીનો સહયોગ મળે.

તણાવમુક્ત રાખશે.

શુભ કલર – સફેદ

શુભ નંબર –  ૪

 Aaj Nu Rashifal

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

માંગલિક કાર્ય થાય.

બ્લડ પ્રેશરની સમસ્યા થાય.

ધંધો આગળ વધે.

મહિલા થી ફાયદો થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૭

મકર (ખ, જ) :-

સારા સમાચાર મળે.

વધુ ઉર્જાવાન અનુભવ કરશો.

સમસ્યાઓનું સમાધાન મળે.

વધારે આવકથી વધુ ખુશ થાવ.

લોભ ન કરવો.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૪

 Aaj Nu Rashifal

કુંભ (ગ, શ, સ, ષ) :-

સફળતા મળે.

મોટી યોજના પૂરી થાય.

આંખોની સમસ્યા રહે.

માતા પિતા થી લાભ થાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-

મિત્રો સાથે દિવસ આનંદમય જાય.

મિલકતના કેસ હાલમાં પેન્ડિંગ થાય.

કાર્યક્ષેત્રમાં કેટલાક ઉતાર-ચઢાવ આવશે.

બાળકોથી ફાયદો થાય.

શુભ કલર – લીલો

શુભ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: 

આ પણ વાંચો:

આ પણ વાંચો: