Rashibhavishya/ આજે આ રાશિના જાતકોને ભવિષ્યના પ્રવાસનો યોગ બને…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) ૧૨-૦૪-૨૦૨૬, રવિવારનું પંચાંગ: ચૈત્ર વદ દશમ, વિક્રમ સંવત ૨૦૮૨…જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya,12 એપ્રિલ 2026, રવિવાર, નક્ષત્ર, રાહુકાળ
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ :-  તારીખ ૧૨-૦૪-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ દશમ તિથિ છે.
આજના દિવસે ચંદ્ર  મકર રાશિમાં ૧૩ એપ્રિલની સવારના ૦૩:૪૮ વાગ્યા સુધી રહેશે અને  શ્રવણ નક્ષત્ર બપોર ૦૩:૧૫ વાગ્યા સુધી રહેશે. સાધ્ય યોગ સાંજે ૦૬:૨૪ વાગ્યા સુધી રહેશે અને વણિજ કરણ બપોરે ૧૨:૫૯ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો આજે નથી.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર મકર રાશિમાં ૧૩ એપ્રિલની સવારના ૦૩:૪૮ વાગ્યા સુધી રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ મકર (ખ,જ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૨૨ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૯ કલાકે થશે. ચંદ્રોદય રાત્રે ૦૩.૨૭ વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે ૦૨:૦૬ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે બપોરે ૧૨:૧૫ થી બપોરે ૦૧:૦૭ સુધી રહેશે. રાહુ કાળ બપોરે ૦૫.૨૪ થી ૦૬.૫૯ વાગ્યા સુધી રહેશે.
ચૈત્ર વદ નોમ ૧૩ એપ્રિલે સવારે ૦૧:૫૭ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે કુળદેવીના નામની માળા કરવી શુભ ગણાશે.
તારીખ   :- ૧૨-૦૪-૨૦૨૬, રવિવાર / ચૈત્ર વદ દશમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૧ થી ૧૧:૦૬
અમૃત ૧૧:૦૬ થી ૧૨:૪૦
શુભ ૦૨:૧૬ થી ૦૩.૪૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૫૯ થી ૦૮:૨૪
અમૃત ૦૮:૨૪ થી ૦૯:૪૯

રાશિભવિષ્ય (Rashibhavishya 11 એપ્રિલ 2026, રવિવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :- 
દિવસ આનંદમય જાય.
કોઈની સાથે દલીલોમાં ન પડવું.
સમય પણ બગાડશે.
નવી તક મળે.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૫
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :- 
પરિણામ તમારી તરફેણમાં આવે.
પ્રમોશનની તકો મળશે.
કંઇક નવું કાર્ય થાય.
કોઈ સમાચાર મળે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૭
મિથુન (ક, છ, ઘ) :-
નવા આર્થિક સોદા થાય.
નાણાનો નવો પ્રવાહ વહે.
તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો.
તમને સકારાત્મક પરિણામ મળશે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૫
કર્ક (ડ , હ) :- 
ભવિષ્યના પ્રવાસનો યોગ બને.
મિત્રો સાથે મુલાકાત થાય.
કામ કરવામાં આળસ રહે.
વસ્તુ મૂકીને ભૂલી જવાય.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૯
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :- 
લાગણીઓનો ખોટો લાભ લઈ શકે છે.
નિરાંત અનુભવાય.
મોસાળ પક્ષથી ફાયદો થાય.
ઘરનું વાતાવરણ શાંત રહે.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૮
કન્યા (પ , ઠ, ણ) :-
બોલવા પર કાબૂ રાખવો.
કામમાં વિક્ષેપ આવે.
સકારાત્મક પરિવર્તન આવશે.
ચાર પગ વાળા પ્રાણીઓથી લાભ થાય.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૫
તુલા (ર , ત) :- 
સંતાન તરફથી લાભ થાય.
મહેનત અને ખંતની જરૂર છે.
કાર્યમાં યુવાનોને સફળતા મળશે.
નવું રચનાત્મક કાર્ય થાય.
શુભ કલર – ભગવો
શુભ નંબર – ૯
વૃશ્વિક (ન, ય) :- 
તમારી પ્રશંસા થશે.
ઘરમાં વધુ ખુશીઓ આવશે.
ઉતાવળમાં નિર્ણય ન લેવો.
એકાંતમાં વધારે બેસવું નહિ.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૩
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
સ્વાસ્થમાં સુધારો જણાય.
રોકાણથી લાભ થાય.
વૈવાહિક સંબંધો મધુર રહેશે.
પરિણામો પણ સકારાત્મક રહેશે
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૬
મકર (ખ, જ) :- 
તમારો સમય બગાડો નહીં.
આવકના નવા સાધન પ્રાપ્ત થશે.
ચતુરાઈથી જવાબ આપી શકો.
દિન ચર્યામાં ફેરફાર થાય.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૪
કુંભ (ગ, શ, સ, ષ) :- 
ઋતુ પ્રમાણે આહાર લેવો.
વિશેષ યાત્રાનો યોગ છે.
ત્વચાની લગતી સમસ્યા રહે.
તમારું કામ બીજાને સોંપી શકો.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૫
મીન (દ, ચ, ઝ, થ) :- 
જમીન મકાન લે વેચ માટે ઉત્તમ દિવસ છે.
તબિયતમાં ધ્યાન રાખવું.
નવા પ્રેમ સબંધ બંધાય.
નવી યોજના બને.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૨