Rashibhavishya/ આજે આ રાશિના જાતકોના જીવનમાં મહત્વની વ્યક્તિનું આગમન થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) ૧૧-૦૪-૨૦૨૬, શનિવારનું પંચાંગ: ચૈત્ર વદ નોમ, વિક્રમ સંવત ૨૦૮૨…જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 11 એપ્રિલ 2026, શનિવાર, રાહુકાળ, નક્ષત્ર
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ :-  તારીખ ૧૧-૦૪-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ નોમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર  મકર રાશિમાં સાંજે ૦૬:૦૫ સુધી રહેશે અને  ઉત્તરાષાઢા નક્ષત્ર સવારે ૧૧:૨૮ વાગ્યા સુધી રહેશે. સિધ્ધ યોગ સાંજે ૦૬:૪૩ વાગ્યા સુધી રહેશે અને તૈતીલ કરણ સવારે ૧૧:૫૯ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો આજે નથી.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર મકર રાશિમાં સાંજે ૦૬:૦૫ સુધી રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ મકર (ખ,જ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૨૩ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૮ કલાકે થશે. ચંદ્રોદય રાત્રે ૦૨:૫૪ વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે ૦૧:૦૯ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે સવારે ૧૨:૧૫ થી બપોર ૦૧:૦૭ સુધી રહેશે. રાહુ કાળ સવારે ૦૯.૩૨ થી સવારે ૧૧.૦૫ વાગ્યા સુધી રહેશે.
ચૈત્ર વદ નોમ ૧૨ એપ્રિલે સવારે ૧૨:૪૦ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ ગણાશે.
તારીખ   :- ૧૧-૦૪-૨૦૨૬, શનિવાર / ચૈત્ર વદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૮ થી ૦૯:૩૨
લાભ ૦૨:૧૫ થી ૦૩:૪૯
અમૃત ૦૩:૪૯ થી ૦૫.૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૫૮ થી ૦૮:૨૪
શુભ ૦૯:૪૯ થી ૧૧:૧૫
અમૃત ૧૧:૧૫ થી ૧૨:૪૦

રાશિભવિષ્ય (Rashibhavishya 11 એપ્રિલ 2026)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :- 
તમારા સપના સાકાર થશે.
પરિવારમાં સુમેળ રહેશે.
વેપારમાં નુકસાન થાય.
અતિ આત્મવિશ્વાસથી બચવું.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૪
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :- 
વિદ્યાર્થીઓ અભ્યાસ ધ્યાન રાખે.
પાડોશી સાથે મતભેદ થઈ શકે.
કામમાં ઝડપ રહેશે.
એકલતા અનુભવશો.
શુભ કલર- પીળો
શુભ નંબર- ૭
મિથુન (ક, છ, ઘ) :-
જીવનમાં મહત્વની વ્યક્તિનું આગમન થાય.
આરામ માટે સમય પસાર થશે.
કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા થશે.
સાંજે આવકમાં સુધારો થશે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૫
કર્ક (ડ , હ) :- 
ધાર્મિક સ્થળે જવાનો કાર્યક્રમ થશે.
શાંતિ અને સુકૂન અનુભવશો.
કોઈ કિંમતી ભેટ પણ મળી શકે.
નકારાત્મક વિચારો આવી શકે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૯
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :- 
પ્રયત્નો સફળ થશે.
દેખાડો કરવાની વૃત્તિથી દૂર રહો
પ્રોજેક્ટ સમયસર પૂરો થશે નહીં.
જરૂરી કામ અધૂરું રહેશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮
કન્યા (પ , ઠ, ણ) :-
લોકોનો સહયોગ મળશે.
સરકારી કામ સરળતાથી પૂર્ણ થશે.
જૂના સંબંધો ફરી તાજા થશે.
કુદરતી વાતાવરણમાં સમય પસાર કરો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૪
તુલા (ર , ત) :- 
નવી ઊર્જાનો અનુભવ કરશો.
વરિષ્ઠ વ્યક્તિની સલાહનું પાલન કરવું.
કોઈપણ પ્રકારનું ઉધાર ન લેવું.
ઘરનું જમવાનું ભાવે નહિ.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬
વૃશ્વિક (ન, ય) :- 
ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.
બિઝનેસમાં સમસ્યાઓ આવશે.
નોકરીમાં લાભદાયી ઑફર મળશે.
વેપારમાં નવી પાર્ટનરશિપની ઑફર મળે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
સમાજમાં તમારું વર્ચસ્વ વધે..
તમારી લોકપ્રિયતામાં વધારો થશે.
તમે યોગ્ય સલાહ આપી શકો.
ઘરમાં સુખ-શાંતિ રહેશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪
મકર (ખ, જ) :- 
તમારા સામાજિક વર્તુળમાં વધારો કરો.
કામ કરવામાં સાવધાન રહો.
ઉત્તમ માહિતી પ્રાપ્ત થાય.
પરિવર્તન માટે સમય અનુકૂળ નથી.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૧
કુંભ (ગ, શ, સ, ષ) :- 
પોતાના માટે પણ થોડો સમય કાઢો.
માનસિક શાંતિ પણ મળશે.
પોતાની જાત પર વિશ્વાસ રાખો.
સકારાત્મક વિચારો આવે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૭
મીન (દ, ચ, ઝ, થ) :- 
મિત્ર રૂપિયા ઉધાર માગી શકે.
ખૂબ પ્રયાસ કરવાથી સફળતા મળે.
સ્વભાવમાં ચીડિયાપણું ન લાવો.
જવાબદારી સારી રીતે પૂરી થશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૬