Dharma & Bhakti/ આજે આ રાશિના જાતકોએ લોકોની ભૂલો શોધવાનું ટાળવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya)  ૦૯-૦૪-૨૦૨૬, ગુરુવારનું પંચાંગ: ચૈત્ર વદ સાતમ, વિક્રમ સંવત ૨૦૮૨…જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 9 એપ્રિલ 2026, ગુરુવાર, રાહુકાળ, નક્ષત્ર
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ- તારીખ ૦૯-૦૪-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ સાતમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર  ધન રાશિમાં રહેશે અને મૂળ નક્ષત્ર ૦૯ એપ્રિલના રોજ સવારે ૦૮:૪૯ સુધી વાગ્યા સુધી રહેશે. પરિઘ યોગ સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૦૮:૧૨ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો આજે નથી.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર ધન રાશિમાં ૦૯ એપ્રિલના રોજ સવારે ૦૫:૫૫ કલાકે ઉતરશે. આજે જન્મેલા જાતકોની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૨૫ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૭ કલાકે થશે. ચંદ્રોદય રાત્રે ૦૧:૨૮ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૧૧:૧૭ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે બપોરે ૧૨:૧૬ થી બપોર ૦૧:૦૮ સુધી રહેશે. રાહુ કાળ બપોરે ૦૨.૧૬ થી બપોરે ૦૩.૪૯ વાગ્યા સુધી રહેશે.
ચૈત્ર વદ સાતમ રાત્રે ૦૯:૨૧ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે લીલા વસ્ત્રનું દાન કરવું શુભ ગણાશે.
તારીખ   :- ૦૯-૦૪-૨૦૨૬, ગુરુવાર / ચૈત્ર વદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૫ થી ૦૮:૦૦
લાભ ૧૨:૪૧ થી ૦૨:૧૫
અમૃત ૦૨:૧૫ થી ૦૩.૪૯
શુભ ૦૫:૨૩ થી ૦૬:૫૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૫૭ થી ૦૮:૨૨

રાશિભવિષ્ય (Rashibhavishya 9 એપ્રિલ 2026, ગુરુવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :- 
મોજ મજામાં દિવસ જાય.
કોઈ મોટી તક મળે.
આર્થિક ધન લાભ થાય.
વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :- 
વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
આર્થિક મોટો લાભ થાય.
જૂના સંબંધો તાજા થાય.
ધાર્મિક કાર્ય થાય.
શુભ કલર –પીળો
શુભ નંબર –૫
મિથુન (ક, છ, ઘ) :-
મિત્ર તરફથી લાભ થાય.
જમીન – મકાનથી લાભ થાય.
લોકોની ભૂલ શોધવાનું ટાળો.
ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫
કર્ક (ડ , હ) :- 
કોઈ મોટી સફળતા મળી શકે તેમ છે.
આવકના સ્ત્રોત વધે.
નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
ધ્યેય પ્રાપ્તિ સુધી પહોચાય.
શુભ કલર –રાતો
શુભ નંબર –૧
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :- 
ધ્યાન અને યોગથી ફાયદો થાય.
નવી યોજના બને.
સાત્વિક આહાર ગ્રહણ કરવો.
વિચારોમાં મતભેદ થાય.
શુભ કલર – રાખોડી
શુભ નંબર – ૯
કન્યા (પ , ઠ, ણ) :-
સલાહ લઈને કામ કરવું.
તબિયતમાં ધ્યાન રાખવું.
બાહરનું જમવાનું ટાળો.
નવા સકારાત્મક વિચારો આવે.
શુભ કલર – રાતો
શુભ નંબર –૧
તુલા (ર , ત) :- 
જીવનસાથી જોડે મતભેદ થાય.
સપના સાકર થાય.
દિવસ દરમિયાન લાભ થાય.
ચતુરાઈ ભર્યું કામ થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪
વૃશ્વિક (ન, ય) :- 
માંદગીમાંથી મુક્તિ મળે.
અધૂરા કાર્ય પૂર્ણ થાય.
આનંદમાં ઝૂમી ઉઠો.
ચહેરા પર સ્મિત રહે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૪
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
કોઈ કાર્યમાં સફળતા મળે.
જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
દિવસમાં બે સારા સમાચાર મળે.
નવી વસ્તુ આવે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૯
મકર (ખ, જ) :- 
સપના સાકાર થાય.
હાસ્યથી ભરેલ દિવસ જાય.
ભાવી યોજના બને.
શુભ કાર્ય થાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર –  ૯
કુંભ (ગ, શ, સ, ષ) :- 
ઝડપથી કાર્ય પૂર્ણ થાય.
નવી તક મળે.
ભાઈ બહેનથી લાભ થાય.
ભૂતકાળ ભૂલીને નવા જીવનમાં વળાંક આવે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૭
મીન (દ, ચ, ઝ, થ) :- 
મોસાળ પક્ષથી ફાયદો થાય.
નીડર બનો.
ભક્તિમાં વધારો જોવા મળે.
પૈસાની બચત થાય.
શુભ કલર – સોનેરી