Rashibhavishya/ આજે આ રાશિના જાતકોના કામના સ્થળે વખાણ થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya)  ૦૮-૦૪-૨૦૨૬, બુધવારનું પંચાંગ: ચૈત્ર વદ છઠ, વિક્રમ સંવત ૨૦૮૨…જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 8 એપ્રિલ 2026, બુધવાર, રાહુકાળ, નક્ષત્ર
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: તારીખ ૦૮-૦૪-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ છઠ તિથિ છે. આજના દિવસે ચંદ્ર  ધન રાશિમાં રહેશે અને મૂળ નક્ષત્ર ૦૯ એપ્રિલના રોજ સવારે ૦૮:૪૭ સુધી વાગ્યા સુધી રહેશે. વરિયાન યોગ બપોરે ૦૫:૧૧ વાગ્યા સુધી રહેશે અને વણિજ કરણ સાંજે ૦૭:૦૨ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર ધન રાશિમાં ૦૯ એપ્રિલના રોજ સવારે ૦૫:૫૫ કલાકે ઉતરશે. આજે જન્મેલા જાતકોની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૨૫ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૭ કલાકે થશે. ચંદ્રોદય રાત્રે ૧૨:૩૯ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૧૦:૨૫ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે નથી,  રાહુ કાળ બપોરે ૧૨.૪૧ થી ૦૨:૧૫ વાગ્યા સુધી રહેશે.
ચૈત્ર વદ છઠ સાંજે ૦૭:૦૨ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પિત કરવા શુભ ગણાશે.
તારીખ   :-  ૦૮-૦૪-૨૦૨૬, બુધવાર/ ચૈત્ર વદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ ૦૬:૨૫ થી ૦૮:૦૦
અમૃત૦૮:૦૦ થી ૦૯:૩૩
શુભ૧૧:૦૭ થી ૧૨.૪૧
લાભ૦૫:૨૨ થી ૦૬:૫૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
શુભ ૦૮:૨૨ થી ૦૯:૪૯
અમૃત૦૯:૪૯ થી ૧૧:૧૬

રાશિભવિષ્ય (Rashibhavishya 8 એપ્રિલ 2026, બુધવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :- 
સલાહ લઈને કાર્ય કરવું.
જીવનસાથી જોડે મતભેદ થાય.
બિનજરૂરી પ્રવાસ ટાળવો.
ભાઈ – બહેન મદદ માગી શકે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :- 
મિત્ર તરફથી નાણાકીય લાભ થાય.
કાર્ય ક્ષેત્રમાં સફળતા મળે.
કામમાં ચીવટતા લાવો.
મનમાં ભરાયેલ વાત બહાર આવે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૨
મિથુન (ક, છ, ઘ) :-
માનસિક સ્વાસ્થ્ય જાળવો.
પૈસાની અગત્યતા સમજાય.
પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.
જીવનસાથી જોડે સારું બને.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯
કર્ક (ડ, હ) :- 
આર્થિક હાનિ થાય.
મનગમતું કાર્ય થાય.
કામના સ્થળે વખાણ થાય.
નવા રહસ્યો બહાર આવે.
શુભ કલર – લીલો
શુભ  નંબર – ૪
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ, ટ) :- 
માનસિક તણાવ દૂર થાય.
મૂડી રોકાણ માટે નવી તક મળે.
વેપારમાં ફાયદો થશે.
જીવનસાથી જોડે મતભેદ થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર –  ૮
કન્યા (પ, ઠ, ણ) :-
નવા સપના બને.
આર્થિક લાભ થાય.
આનંદમય દિવસ જાય.
સમયનો ખોટો બગાડ થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર –૫
તુલા (ર, ત) :- 
પેટની નાની-મોટી સમસ્યા રહે.
સાસરી પક્ષથી તરફથી ફાયદો જણાય.
પરિવારની તબિયત સાચવવી.
મિત્ર જોડે દિવસ આનંદમય જાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮
વૃશ્વિક (ન, ય) :-
તમારા વખાણ થાય.
ઉતાવળમાં નિર્ણય ન કરવા.
માતા – પિતા જોડે મતભેદ થાય.
લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય.
શુભ કલર –કાળો
શુભ નંબર – ૯
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
કોઈ ખોટો નિર્ણય લેવાય.
માનસિક તણાવ રહે.
નોકરીમાં નવી તક મળે.
રોકાયેલ નાણા પાછા આવે.
શુભ કલર  – સોનેરી
શુભ નંબર – ૧
મકર (ખ, જ) :- 
રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
ઘરમાં નવી વસ્તુ આવે.
વેપારમાં વધારો થાય.
બાળપણની યાદ તાજી થાય.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૭
કુંભ (ગ, શ, સ, ષ) :- 
આર્થિક સ્થિતિમાં  સુધારો જણાય.
પ્રેમમાં સંધર્ષ થાય.
મિત્રો તરફથી મદદ મળે.
કોઈ સાચી સલાહ મળે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫
મીન (દ, ચ, ઝ, થ):- 
પ્રવાસના યોગ બને.
સાંધાનો દુખાવો રહે.
મહેમાનનું આગમન થાય.
ભક્તિમાર્ગમાં દિવસ જાય .
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૬