Dharma & Bhakti/ આજે આ રાશિના જાતકોને શ્વાસની તકલીફ, ડાયાબીટીસ વાળાએ સાચવવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya)  ૦૭-૦૪-૨૦૨૬, મંગળવારનું પંચાંગ: ચૈત્ર વદ પાંચમ, વિક્રમ સંવત ૨૦૮૨…જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 7 એપ્રિલ 2026, મંગળવાર, રાહુકાળ, નક્ષત્ર
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: તારીખ ૦૭-૦૪-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ પાંચમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર વૃશ્ચિક  રાશિમાં રહેશે અને જયેષ્ઠા નક્ષત્ર ૦૮ એપ્રિલના રોજ સવારે ૦૫:૫૪ સુધી વાગ્યા સુધી રહેશે. વ્યતિપાત યોગ બપોરે બપોરે બપોરે ૦૪:૧૭ વાગ્યા સુધી રહેશે અને તૈતીલ કરણ બપોરે ૦૨:૧૦ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ૦૮ એપ્રિલના રોજ સવારે ૦૫:૫૪ સુધી રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ વૃશ્ચિક (ન, ય) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૨૫ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૭ કલાકે થશે. ચંદ્રોદય રાત્રે ૧૧:૪૮ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૯:૩૪ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે બપોરે ૧૨:૧૭ થી બપોરે ૦૧:૦૮ સુધી વિદ્યમાન રહેશે,  રાહુ કાળ બપોરે ૦૩.૪૯ થી ૦૫.૨૦ વાગ્યા સુધી રહેશે.
ચૈત્ર વદ પાંચમ બપોર ૦૪:૩૫ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ ગણાશે.
તારીખ   :- ૦૭-૦૪-૨૦૨૬, મંગળવાર / ચૈત્ર વદ પાંચમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ ૧૧:૦૮ થી ૧૨:૪૨
અમૃત૧૨:૪૨ થી ૦૨:૧૫
શુભ૦૩:૪૯ થી ૦૫:૨૩
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ ૦૮:૨૩ થી ૦૯:૪૮
શુભ૧૧:૧૫ થી ૧૨:૪૧

રાશિભવિષ્ય (Rashibhavishya 7 એપ્રિલ 2026, મંગળવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :- 
મૂડ બદલાયા કરે.
શ્વાસની તકલીફ , ડાયાબીટીસ વાળાએ સાચવવું.
ભાઈ-બહેનથી લાભ થાય.
લધુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૮
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :- 
નવી તક જાણો.
નવા મિત્રો મળે.
પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
પ્રવાસના યોગ બને.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૭
મિથુન (ક, છ, ઘ) :-
સામાજિક તથા ધાર્મિક કાર્ય થાય.
પરિવારજનોની તબિયત સાચવવી.
આર્થિક લાભ થાય.
અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૮
કર્ક (ડ , હ) :- 
કોઈ પર જલ્દી વિશ્વાસ મૂકવો નહિ.
તબિયતમાં ધ્યાન રાખવું.
મોસાળ પક્ષથી લાભ થાય.
મોટા ફેરફાર થાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૬
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :- 
નિર્ણય લેતા પહેલા વિચારવું.
ઓચિંતો ખર્ચ થાય.
કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
પરિવાર જોડે દિવસ પસાર થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૯
કન્યા (પ , ઠ, ણ) :-
આળસ રહ્યા કરે.
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
કોઈ પ્રવાસ થાય.
બાળકોથી ફાયદો થાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૬
તુલા (ર , ત) :- 
મહત્વના કામમાં સફળતા મળે.
મોટી યોજના પૂર્ણ થાય.
આંખની સમસ્યા રહે.
માતા – પિતાથી લાભ રહે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૧
વૃશ્વિક (ન, ય) :- 
કોઈ સારા સમાચાર મળે.
લોભ ન કરવો.
પ્રેમમાં વિવાદ ન કરવો.
લોકોની ઈર્ષા ન કરવી.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૪
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
કોઈ માંગલિક કાર્ય થાય.
ધંધો આગળ વધે.
મહિલાઓથી ફાયદો થાય.
પ્રેમ સબંધમાં વધારો થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૭
મકર (ખ, જ) :- 
કામમાં ઉતાવળ કરવી નહિ.
છૂપા શત્રુથી સાવધાન રહો.
મિત્રોની મદદ મળે.
ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર –  ૪
કુંભ (ગ, શ, સ, ષ) :- 
આર્થીક ખર્ચ રહ્યા કરે.
ઉધાર આપવું કે લેવું નહિ.
પરિવાર તરફથી સુખ – શાંતિ રહે.
પ્રેમનો સ્વીકાર થાય.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૭
મીન (દ, ચ, ઝ, થ) :- 
તમારું સન્માન થાય.
સાસરા પક્ષથી ફાયદો થાય.
ખાવા-પીવામાં ધ્યાન રાખવું.
ચહેરા પર ચમક રહે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૨