સાવરકુંડલા,
સાવરકુંડલામા છેલ્લા સિતેર વર્ષ પહેલાથી ખેલાય છે. વર્ષો પહેલા સાવર અને કુંડલા એમ બે ભાગમા યુવાનો વહેચાઇ જતા અને રાત્રે દસ વાગ્યાથી સવાર સુધી સામસામે સળગતા ઇંગોરીયા ફેકી લડાઇ કરતા હતા.

આ યુધ્ધ માત્ર સાવરકુંડલામા જ ખેલાય છે આ લડાઇને જોવા માટે સાવરકુંડલાના નગરજનોના ઘરે અનેક મહેમાનો આવે છે આ નિર્દોષ લડાઇથી કોઇ દાઝતુ નથી અને રોકેટ જેમ છનનન કરતુ આવતા ઇંગોરીયા કે કોકડાનો અવકાશી નજારો નહિ પણ ધરતીનો અદભુત નજારો નિહાળી દર્શકો અભિભૂત થઇ જાય છે.

ત્યારે છેલા બે ત્રણ વર્ષથી દેવળા ગૈટ વિસ્તારના યુવાનોમા મોદી ફીવર જોવા મળી રહ્યો છે. કેટલાક યુવાનોએ મોદી માસ્ક પહેરીને રમતનો આનન્દ લીધો હતો

છેલ્લા સિતેર વર્ષથી સાવરકુંડલામા દિવાળીની રાત્રે પારંપારિક રીતે ખેલાતુ ઇંગોરીયાનુ યુધ્ધ અતિ રોમાંચક હોય છે. જેની તૈયારી સાવરકુંડલાના રમતવીરો એકાદ માસથી ઇંગોરીયા અને કોકડા તૈયાર કરતા હોઇ છે. ત્યારે છેલ્લા ત્રણેક વર્ષથી સાવરકુંડલામા મોદી ફીવર જોવા મળ્યો છે. દેવળા ગૈટના યુવાનો પણ મોદી માસ્ક પહેરી રમ્યા ઇંગોરીયે.

આ અતિ રોમાંચકારી નિર્દોષભાવે ખેલાતુ યુધ્ધ સાવરકુંડલામા છેલ્લા સિતેર વર્ષ પહેલાથી ખેલાય છે. વર્ષો પહેલા સાવર અને કુંડલા એમ બે ભાગમા યુવાનો વહેચાઇ જતા અને રાત્રે દસ વાગ્યાથી સવાર સુધી સામસામે સળગતા ઇંગોરીયા ફેકી લડાઇ કરતા હતા.

આ યુધ્ધ માત્ર સાવરકુંડલામા જ ખેલાય છે આ લડાઇને જોવા માટે સાવરકુંડલાના નગરજનોના ઘરે અનેક મહેમાનો આવે છે આ નિર્દોષ લડાઇથી કોઇ દાઝતુ નથી અને રોકેટ જેમ છનનન કરતુ આવતા ઇંગોરીયા કે કોકડાનો અવકાશી નજારો નહિ પણ ધરતીનો અદભુત નજારો નિહાળી દર્શકો અભિભૂત થઇ જાય છે.

ત્યારે છેલા બે ત્રણ વર્ષથી દેવળા ગૈટ વિસ્તારના યુવાનોમા મોદી ફીવર જોવા મળી રહ્યો છે. કેટલાક યુવાનોએ મોદી માસ્ક પહેરીને રમતનો આનન્દ લીધો હતો.