Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને રોકાણમાંથી લાભ થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો 17 જૂન 2026, બુધવારનું દૈનિક રાશીભવિષ્ય (Aaj Nu Rashifal). જ્યોતિષાચાર્ય કિશન મહારાજ પાસેથી જાણો મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, લીલા વસ્ત્રના દાનનું મહત્વ, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal:  આજનું પંચાંગ: આજે તા.17-06-2026, બુધવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ સુદ ત્રીજ તિથિ છે, જે રાત્રે 09:37 વાગ્યા સુધી વિદ્યમાન રહેશે. આજની રાશિ કર્ક (ડ, હ) છે અને નક્ષત્ર પુનર્વસુ બપોરે 01:32 સુધી માન્ય છે. આજનો યોગ ધ્રુવ છે, જે રાત્રે 08:45 સુધી વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ સવારે 11:14 સુધી છે.

આજે પંચક અને વિંછુડો બંને નથી.

સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ, હ) રહેશે.

સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:24 વાગ્યે થશે. ચંદ્રોદય સવારે 08:01 વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે 09:55 વાગ્યે થશે. આજે અભિજિત મુહૂર્ત નથી, જ્યારે રાહુકાળ બપોરે 12:40 થી બપોરે 02:21 સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે બુધવાર અને જેઠ સુદ ત્રીજના પવિત્ર દિવસે લીલા વસ્ત્રનું દાન કરવું અત્યંત શ્રેષ્ઠ અને કષ્ટો દૂર કરનારું રહેશે. ત્રીજ તિથિની સમાપ્તિ રાત્રે 09:37 વાગ્યે થશે.

તારીખ :- 17-06-2026, બુધવાર / જેઠ સુદ ત્રીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૫:૫૩ થી ૦૭:૩૫
અમૃત ૦૭:૩૫ થી ૦૯:૧૭
શુભ ૧૦:૫૭ થી ૧૨.૪૦
લાભ ૦૫:૪૫ થી ૦૭:૨૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૫ થી ૧૦:૦૦
અમૃત ૧૦:૦૦ થી ૧૧:૨૧

રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 17 જૂન 2026, બુધવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

ધન સંબંધી કાર્ય ઉકેલાય.

કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.

રોકાણ કરવાથી લાભ થાય.

નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

ધારેલું કાર્ય પૂર્ણ થાય.

જમીન મકાનથી ફાયદો થાય.

કોઈ લાગણીઓને ઠેસ પહોંચાડી શકે.

બધા પાસા તપાસીને નિર્ણય લો.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૧

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

ખોટા વિચારો ન કરવા.

મગજ શાંત રાખવું.

જીવનસાથી તરફથી સહયોગ મળે.

માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

નવી નોકરીની વાત આવે.

સંતાનની પ્રગતિ થશે.

સામાજિક યશ વધશે.

આવકના સાધન પ્રાપ્ત થશે.

શુભ કલર – લીલો

શુભ  નંબર – ૮

સિંહ (મ , ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

મનગમતું કાર્ય પૂર્ણ થાય.

કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.

સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે.

કોઈ જૂના મિત્રને મળી શકો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –  ૬

કન્યા (પ , ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

વેપારમાં બેદરકારી ન રાખવું.

તમારા માટે પૂરતો સમય મળે.

સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.

સમાજ અને રાજકારણમાં ખ્યાતિ વધે.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૭

તુલા (ર , ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

મનને શાંતિ જણાય.

ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.

કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ થાય.

ભાઈ-બહેનોનો સહયોગ મળે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal

રોકાણમાંથી લાભ થાય.

કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.

શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.

સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

માનસિક થાક લાગે.

ધ્યાન કરવાથી ફાયદો થાય.

અજાણ્યા ભયથી પરેશાન થઈ શકો.

સંગીત તરફ આકર્ષણ વધે.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૮

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

પૈસાની બચત કરવી.

માનસિક શાંતિ જાળવો.

જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત રહે.

શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપો.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૪

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

કામનો બોજો ઓછો થાય.

આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહેશે.

વાણીમાં નરમાઈ રહેશે.

કોઈ પૈતૃક સંપત્તિથી લાભ થાય.

શુભ કલર – લાલ (Red)

શુભ નંબર – ૬

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

ઉધાર આપવું કે લેવું નહિ.

જુસ્સામાં વધારો થાય.

બીજા લોકોની કદર કરવી.

ભાઈઓ વચ્ચે વિવાદ થઈ શકે.(Help)

શુભ કલર – વાદળી (Blue)

શુભ નંબર – ૩


આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને જૂની સમસ્યાનો ઉકેલ મળશે … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોના સાકાર થશે અટકેલા સપના… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ