Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકો માટે આવી રહી છે મોટી સફળતા… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 27 જૂન 2026, શનિવારનું દૈનિક રાશિફળ (Aaj Nu Rashifal) અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Top Stories Aaj Nu Rashifal Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૨૭-૦૬-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ જેઠ સુદ તેરસ તિથિ છે, જે ૨૮ જૂને સવારે ૧૨:૪૩ સુધી વિદ્યામાન રહેશે. આજની રાશિ વૃશ્ચિક (ન, ય) છે. અનુરાધા નક્ષત્ર રાત્રે ૧૦:૧૨ સુધી માન્ય છે, ત્યારબાદ નવું નક્ષત્ર બેસશે. આજનો યોગ સાધ્ય છે, જે બપોરે ૧૨:૩૪ સુધી વિદ્યામાન રહેશે અને કૌલવ કરણ સવારે ૧૧:૩૪ સુધી છે.

આજે પંચક નથી. વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.

સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન, ય) રહેશે.

સૂર્યોદય સવારે ૦૫:૫૬ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૭ વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે ૦૫:૩૦ વાગ્યે (પી.એમ.) ચંદ્રાસ્તનો સમય રાત્રે ૦૪:૧૧ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૫ થી બપોર ૦૧:૦૮ સુધી છે, જ્યારે રાહુકાળ સવારે ૦૯:૧૯ થી સવારે ૧૦:૫૯ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે જેઠ સુદ તેરસ છે. દિન વિશેષમાં આજે વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ થાય છે. તેરસની સમાપ્તિ ૨૮ જૂન સવારે ૧૨:૪૩ વાગ્યે થશે.

તારીખ :- 27-06-2026, શનિવાર / જેઠ સુદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૭ થી ૦૯:૧૯
લાભ ૦૨:૨૪ થી ૦૪:૦૫
અમૃત ૦૪:૦૫ થી ૦૫.૪૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૭ થી ૦૮:૪૭
શુભ ૧૦:૦૫ થી ૧૧:૨૪
અમૃત ૧૧:૨૪ થી ૧૨:૪૨

રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 27 જૂન 2026, શનિવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

મિત્રતા અને સંબંધોમાં હૂંફ અનુભવશો.

દરેક ક્ષણનો આનંદ માણો.

અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.

ઓફિસના કામનું દબાણ રહે.

શુભ કલર –આસમાની

શુભ નંબર – ૧

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

ખાસ મિત્ર લાગણી સમજે.

ખોટો ભય ન રાખવો.

વિચારો સ્પષ્ટ રાખો

સકારાત્મકતા સાથે આગળ વધો.

શુભ કલર –રાતો

શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

થોડો આરામ અને કસરત જરૂરી છે.

માનસિક શાંતિ માટે મેડિટેશન કે યોગ કરો.

અણધાર્યા પ્રવાસ થાય.

સ્નાયુની તકલીફ રહે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

સોશ્યલ લાઈફમાં એક્ટિવ રહેશો

પરિવાર સાથે સમય વિતાવો.

અનુભવથી શીખવા મળે.

અચાનક અતિથિ ઘરે આવે.

શુભ કલર –સોનેરી

શુભ નંબર – ૮

સિંહ (મ , ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

ધનને ખોટી રીતે વેડફો નહીં.

દૃઢ નિશ્ચય રાખીને હિંમત બતાવો.

તમારો નિર્ણય ખોટો પડી શકે છે.

નવી વસ્તુઓનો અનુભવ કરી શકો.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

સ્વાસ્થ્ય સારું રહે.

આળસનો ત્યાગ કરવો.

સમજદારીપૂર્વક નિર્ણયો લો.

બાળકો તરફથી ખુશી મળશે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૨

તુલા (ર , ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

ધન બચાવીને રાખો.

તમારી આવડત કામમાં આવે.

શંકાસ્પદ પરિસ્થિતિઓ ટાળો.

પરસ્પર વિશ્વાસની ભાવના રાખો.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૭

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્ચિક રાશિનું Aaj Nu Rashifal

લાંબી મુસાફરીની યોજના બને.

સમયનો સદઉપયોગ થાય.

ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો.

નોકરીમાં પ્રમોશન મળે.

શુભ કલર – કથ્થાઈ

શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

નવા સોદા પાર પડે.

નવી મિલકત ખરીદી શકાય.

કામમાં સાવધાની રાખો.

નાણાનો નવો સ્ત્રોત વહે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૪

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

હતાશા મોઢા પર ન લાવા દો.

ખોટી માંગણી થાય.

વિરોધીઓની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો.

તમારી બુદ્ધિ અને વિવેકથી કામ કરો.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે.

કોઈનાથી ગેરમાર્ગે ન દોરવો.

સાંજ પછી કોઈ સમાચાર મળે.

દુશ્મન પણ દોસ્ત બને.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

હતાશામાં ન આવવું .

સમયની કદર કરવી.

વેપારમાં અચાનક નફો મળે.

સામાજિક દરજ્જો વધશે.(Social status will increase)

શુભ કલર – આસમાની (Sky Blue)

શુભ નંબર – ૬


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને આંખોની સમસ્યા રહે, … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને મળશે કોઈ સુંદર ભેટ સોગાદ… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને હિંમતમાં વધારો થશે,…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ