Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને બાકી રહેલા નાણાં પાછા મળે., …. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો 26 જૂન 2026, શુક્રવારનું દૈનિક રાશિફળ (Aaj Nu Rashifal) અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૨૬-૦૬-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ જેઠ સુદ બારસ તિથિ છે, જે રાત્રે ૧૦:૨૫ સુધી વિદ્યામાન રહેશે. આજની રાશિ વૃશ્ચિક (ન, ય) છે. વિશાખા નક્ષત્ર સાંજે ૦active૭:૧૬ સુધી માન્ય છે, ત્યારબાદ અનુરાધા નક્ષત્ર બેસશે. આજનો યોગ સિદ્ધ છે, જે સવારે ૧૧:૪૦ સુધી વિદ્યામાન રહેશે અને બવ કરણ સવારે ૦૯:૧૫ સુધી છે.

આજે પંચક નથી. વિંછુડો આજે બપોરે ૧૨:૩૪ કલાકે બેસશે.

સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન, ય) રહેશે.

સૂર્યોદય સવારે ૦૫:૫૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૭ વાગ્યે થશે. ચંદ્રોદય બપોરે ૦૪:૩૪ વાગ્યે (પી.એ.એમ.) અને ચંદ્રાસ્ત રાત્રે ૦૩:૨૫ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૫ થી બપોર ૦૧:૦૭ સુધી છે, જ્યારે રાહુકાળ સવારે ૧૦:૫૯ થી બપોરે ૧૧૨:૪૦ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે જેઠ સુદ બારસ છે. દિન વિશેષમાં આજે લક્ષ્મીજીને કમળ અર્પિત કરવું અત્યંત શુભ ગણાશે. બારસ તિથિની સમાપ્તિ રાત્રે ૧૦:૨૫ વાગ્યે થશે.

તારીખ :- 26-06-2026, શુક્રવાર / જેઠ સુદ બારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૭ થી ૦૯:૧૭
અમૃત ૦૯:૧૭ થી ૧૦:૫૯
શુભ ૧૨:૪૨ થી ૦૨.૨૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૫ થી ૧૧:૨૨

રાશિભવિષ્ય (Rashibhavishya 26 જૂન 2026, શુક્રવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

જીવનસાથી તમારી પર વધારે પ્રેમ બતાવી શકે.

નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.

જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.

નવી વ્યક્તિનું આગમન થાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૧

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

બહાર જમવાનું ટાળજો.

ઉર્જાનું સ્તર ઊંચું રહે.

ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.

વેપારમાં નફો મળી શકે.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

માનસિક શાંતિ જણાય.

વસ્તુના ખરીદી વેચાણ માટે ઉત્તમ દિવસ છે.

ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.

કોઈ સારા સમાચાર મળે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

વેપારમાં સખત મહેનતની જરૂર છે.

સ્વાસ્થમા સુધારો થાય.

ખામીઓમાં સુધારો લાવો.

વેપારમાં સારો ઓર્ડર મળે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૪

સિંહ (મ , ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

બાકી રહેલા નાણાં પાછા મળે.

જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.

બીજાની સામે પ્રશંસાના પાત્ર બનશો.

સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

કમાવેલું ધન કામમાં આવે.

વડીલોની સંભાળ લેવી પડે.

બાળકો પર ગર્વ અનુભવશો.

વેપારમાં નવા સંપર્કો બને.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

તુલા (ર , ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

મહત્વના નિર્ણય લેવાય.

નવી ખરીદી થાય.

સહકર્મીઓ સાથે તાલમેલ વધશે.

કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્ચિક રાશિનું Aaj Nu Rashifal

માથામાં દુખાવો રહે

નોકરીમાં નવી જવાબદારીઓ મળશે.

જીવનસાથી સાથે સમય વિતાવવો.

આહારનું ધ્યાન રાખો.

શુભ કલર – કથ્થાઈ

શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

યોજનાઓ સફળ થશે.

સરકારી કામ કરનારાઓ માટે સારો સમય રહેશે.

કોર્ટ કેસોમાં સફળતા મળશે.

વિરોધીઓ તમને પરેશાન કરે.

શુભ કલર – કથ્થાઈ

શુભ નંબર – ૪

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

નવા સપના જોવાય.

સાંધામાં દુખાવો રહે.

સાંજે મોટો ફાયદો થાય.

છુપાયેલા શત્રુઓ સક્રિય થશે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૧

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

લોકોની વાત સાંભળવા થી  ઉકેલ મળે.

છુપા શત્રુથી સાવધાન રહો.

નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં.

કોઈપણ મહત્ત્વનો નિર્ણય આજે ન લો.

શુભ કલર –કેસરી

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

વેપાર ધંધામાં સાચવીને કામ કરવું.

ઓચિંતા પ્રવાસના યોગ બને.

સારી સિદ્ધિઓ મળી શકે.(Achievements can be achieved.)

ઓફિસમાં રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહો.

શુભ કલર – જાંબલી (Purple)

શુભ નંબર – ૨


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને આંખોની સમસ્યા રહે, … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને મળશે કોઈ સુંદર ભેટ સોગાદ… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને હિંમતમાં વધારો થશે,…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ