Gujarat/
ગાંધીનગર : સીએમ અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ, ખેતી અને પીવાના પાણીને લઈને થશે ચર્ચા, ઘાસચારો અને ખેતી લક્ષી મુદ્દાની થશે ચર્ચા, આગામી શૈક્ષિણક સત્રને લઇને પણ થશે ચર્ચા, પીએમ મોદીના કાર્યક્રમનો મુદ્દો પણ ચર્ચાશે
