Gujarat/ સુરતમાં રિવરફ્રન્ટના નામે માત્ર પૈસાનું પાણી, મનપાએ બનાવેલો રિવરફ્રન્ટ પણ ખંડેર હાલતમાં, રિવરફ્રન્ટ જુગારીઓ અને દારૂડિયાઓનો આશ્રયસ્થાન, અત્યાર સુધીમાં 31 કરોડનો ખર્ચ રિવરફ્રન્ટના નામે કર્યો છે, 31 કરોડ પાણીમાં ગયા હોય તેવો ઘાટ

Breaking News