Gujarat/
રાજકોટ:PGVCLના ડેપ્યુટી એન્જિનિયર પર હુમલો, ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાએ કર્યો હુમલો, એન્જિનિયરને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા, વીજ ચેકિંગ દરમિયાન મારમારવામાં આવ્યો, ધીરુભાઈના પ્લાન્ટ અને ઘરમાં ચેકીંગ સમયે હુમલો
