Gujarat/
વડોદરાઃ ખાણ-ખનીજ માફિયાઓ સામે 19 કેસ નોંધાયા, માફિયાઓને અંકુશમાં લેવા વાહનો ઝડપી વસુલાત કરાઈ, માફિયાઓ પાસેથી 29.06 લાખની કરાઇ વસુલાત, રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધુ વહન કરતા ઝડપાયા, જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ પર કરી કાર્યવાહી, વાઘોડિયા, સાવલી, આસોજ, મંજુસર રોડની કાર્યવાહી
