Gujarat/ ભુપેન્દ્ર પટેલે કરી નીતિન પટેલ સાથે મુલાકાત, નીતિનભાઇ પટેલનું નિવેદન, ભુપેન્દ્ર પટેલ મારા જૂના મિત્ર છે, વર્ષોથી અમારો પારિવારિક સંબંધ છે, ભુપેન્દ્ર પટેલનાં ધારાસભ્ય કાર્યાલયનું મેં ઉદ્ધાટન કરેલું, હું ભુપેન્દ્ર પટેલની સાથે જ છું:નીતિન પટેલ, હું બિલકુલ નારાજ નથી:નીતિન પટેલ

Breaking News