Gujarat/
વડોદરા: પાલિકામાં પ્રજાના પૈસે તાગડધિન્ના, ચા નાસ્તા બાદ કારમાં લાખો રૂપિયા ખર્ચ કર્યા, કારનો એક વર્ષનો ખર્ચ થયો 42.44 લાખ રૂપિયા, મેયર સહિતના નેતાઓની કાર પછળ ખર્ચાયા 42.44 લાખ, સૌથી વધુ મેયરના ત્રણ ડ્રાઈવર પાછળ 14.26 લાખ ખર્ચાયા, વિપક્ષી નેતાએ પ્રિન્સિપાલ સેક્રેટરીને લખ્યો પત્ર, કાયદા વિરૂદ્ધ કારના ઉપયોગ રોકવા લખ્યો પત્ર
