કોરોનાના કેસોમાં વધારો/
કચ્છમાં 9 કેસ સામે આવ્યા બનાસકાંઠામાં વધુ 8 કેસ નોંધાયા આણંદમાં 7 કેસ નોંધાયા ગાંધીનગરમાં નવા 12 કેસ સામે આવ્યા સાબરકાંઠામાં વધુ 5 કેસ સામે આવ્યા વલસાડમાં 5 કેસ નોંધાયા જામનગરમાં 6 કેસ, પોરબંદરમાં 4 કેસ નોંધાયા સુરેન્દ્રનગરમાં 4 કેસ, ભરૂચમાં 3 કેસ નોંધાયા છોટાઉદેપુરમાં 3 કેસ, પાટણમાં 3 કેસ નોંધાયા નવસારીમાં 2 કેસ, દાહોદમાં 1 કેસ નોંધાયો દેવભૂમિ દ્વારકા, મહીસાગર અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો
