Gujarat/ મહેસાણા:વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાત, યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું, વડનગરના 22 વર્ષીય યુવાને કર્યો આપઘાત, 20 ટકા વ્યાજ વસૂલ કરવામા આવતું હતું, મારી નાખવાની ધમકીઓ અપાતા યુવાનનો આપઘાત, વ્યાજખોર મોદી મહેશભાઈ નવીનચંદ્ર સામે ફરિયાદ, આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની નોંધાઇ ફરિયાદ

Breaking News