Gujarat/
વડોદરાના કુંઢેલા નજીક બનાવાશે સેન્ટ્રલ યુનિવર્સિટી, રાજ્યની પ્રથમ સેન્ટ્રલ યુનિવર્સિટીનું કરાશે નિર્માણ, પ્રધાનમંત્રી મોદી કરશે યુનિવર્સિટીનો શિલાન્યાસ, 100 એકર જમીનમાં કરાશે નિર્માણ, 743 કરોડ રૂપિયાની રાજ્ય સરકારે કરી ફાળવણી
