Gujarat/
સુરતઃ ઇન્કમટેક્સ ઓફિસ બહાર કોંગ્રેસનો વિરોધ, EDએ રાહુલ ગાંધીની કરેલ પુછપરછ મુદ્દે વિરોધ, પોલીસે કેટલાક કાર્યકરોની કરી અટકાયત, કોંગ્રેસ કાર્યકરોએ એકત્રિત થઈ દર્શાવ્યો વિરોધ, ભાજપ વિરુદ્ધ કરાયા સુત્રોચાર
