Gujarat/
AIMIM ના વડા ઓવેસી આ સપ્તાહના અંતમાં આવશે ગુજરાત, ગુજરાત પ્રવાસ દરમ્યાન ગુજરાત પ્રમુખ તરીકે શાબીર કાબલીવાલાની કરશે સતાવાર, કાબલીવાલાએ આજે હૈદરાબાદ ઓવેસી સાથે યોજી બેઠક
