Breaking News/
વડોદરાઃ કેમિકલ ઉદ્યોગપતિઓ પર ITના દરોડાનો મામલો, અત્યાર સુધીમાં 40 કરોડની જ્વેલરી અને રોકડ ઝડપાઇ, શાહ ગ્રુપની પ્રકાશ કેમિકલના બેંક લોકર ખોલશે, ગોયલ જૂથની પાનોલી ઇન્ટરના બેન્ક લોકર પણ ખોલશે, ગત અઠવાડિયાથી ચાલી રહી હતી દરોડાની કામગીરી, IT વિભાગના 300થી વધુ અધિકારીઓ કામગીરીમાં જોડાયા
