Gujarat/
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ, તા.14-15 ભારેથી અતિભારે વરસાદની આગાહી, નદી-નાળા, તળાવો પણ ઓવરફ્લો થવાની શક્યતા, લોકોને જોખમી જગ્યાઓથી દૂર રહેવા અપીલ
