Breaking News/
ભારતીય જનતા પાર્ટીનું ‘મતદાતા ચેતના’ અભિયાન, તા. 25-26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતભરમાં અભિયાન, આજથી સુરતમાં ‘મતદાતા ચેતના’ અભિયાનની શરૂઆત, ગૃહ રાજ્યમંત્રીએ પોતાના વોર્ડમાં કરાવી અભિયાનની શરૂઆત, લીલીઝંડી આપી હર્ષ સંઘવીએ અભિયાનની કરી શરૂઆત, કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હતા હાજર, આગામી લોકસભા ચૂંટણીના ભાગરૂપે રૂપે આયોજન, વધુમાં વધુ લોકોના સંપર્કમાં આવવાનો ભાજપનો પ્રયાસ
