Breaking News/
ભરૂચની અંકલેશ્વર GIDCમાં બોઇલરમાં બ્લાસ્ટ, ટેગરોસ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો, રાસાયણિક પ્રક્રિયા સમયે પ્રેસર વધતા ફાટ્યું બોઇલર, બ્લાસ્ટ થતા કામદારોમાં મચી નાશભાગ, 9 જેટલા કામદારોને ગંભીર ઇજા, કામદારોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
