Gujarat/
આજે વિધાનસભાનો બીજો-અંતિમ દિવસ, આજે વિધાનસભા ગૃહમાં રજૂ થશે 2 વિધેયકો, ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક થશે રજૂ, કૌશલ્યા- ધ સ્કિલ યુનિ. વિધેયક થશે રજૂ, વર્ષ 2019-2020ના નાણાકીય હિસાબો થશે રજૂ, વૃક્ષારોપણ મુદ્દે MLA જીગ્નેશ સેવક મુકશે પ્રસ્તાવ, વિ.સભાની વિવિધ સમિતિ માટે ચૂંટણી કાર્યક્રમ થશે જાહેર, ખાલી પડેલી જગ્યા માટે અધ્યક્ષ કરશે જાહેરાત, ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરશે અધ્યક્ષ
