Breaking News/
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક ગીતામંદિર કોમ્પ્લેક્ષમાં અસામાજિક તત્વોનો આતંક અસામાજિક તત્વોએ દુકાનમાં કરી તોડફોડ અમદાવાદ પોલીસ કમિશનરને પણ ખુલ્લો પડકાર ST ડેપો પર પોલીસ સુરક્ષા સામે પણ ઉઠ્યા સવાલ
