Gujarat/
અમદાવાદ: AMC દ્વારા એસ્પાયર2 સામે કડક કાર્યવાહી એસ્પાયર 2 ની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી શ્રમિકોના મોત બાદ લેવાયો નિર્ણય સાઇડ પરની તમામ પરવાનગી રદ્દ કરવામાં આવી પોલીસ કાર્યવાહી પૂર્ણ નહીં થાય ત્યાં પરવાનગી રદ્દ સાઈટ પર કોઈપણ કામગીરી કરવા દેવામાં નહિ આવે
