Gujarat/
ધંધુકા પંથકના વાતાવરણમાં એકાએક પલટો, સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલ્ટો, કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અંધકાર છવાયો, વાવાઝોડા જેવો અતિ ભારે પવન ફૂંકાયો, કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ
