Breaking News/ તથ્યના મિત્રોનું પોલીસ તપાસ દરમિયાન તરકટ, કારની સ્પીડ સહિતના સવાલો મુદ્દે નથી આપી રહ્યા સહકાર, આર્યન, માલવીક, સાગર, શાન, શ્રેયા અને ઘ્વની કારમાં સાથે હતા, સાથે હોવા છતાં કારની સ્પીડ બાબતે આપ્યા ગોળ ગોળ જવાબ, પોલીસ પૂછપરછમાં તથ્ય પટેલના મિત્રોના ઠાગાઠૈયા, પોલીસ તપાસમાં સહકાર ન આપતા પોલીસનું વલણ બદલાયું  

Breaking News