Gujarat/
સુરતઃ માંગરોળમાં વરસાદનું આગમન, વાંકલ, નાંદોલા, વેરાવી સહિત ગામોમાં વરસાદ, વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, ખેડૂતો દ્વારા વાવણીનો પ્રારંભ કરાશે, વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
