Gujarat/
જામનગર જિલ્લમાં ફરી રેડ એલર્ટ, આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, શહેર અને આસપાસમાં પડી શકે ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોની યાદી તૈયાર કરાઈ, આશ્રય સ્થાનોની પણ યાદી કરાઈ તૈયાર
