Gujarat/
રાજકોટમાં હજી અનેક સ્થળે ઢીંચણ સમા પાણી, રેલનગર વિસ્તારમાં હજી ભરાયેલા છે પાણી, કેટલાક વિસ્તારોમાં હજી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો, કોર્પોરેશન તમામ મોરચે નિષ્ફળ, સ્થાનિક લોકો હજી હેરાન-પરેશાન
