મૃતદેહ/ સુરત: યુવાનનો મૃતદેહ મળ્યો જાહેર રોડ પરથી યુવાનનો મૃતદેહ મળ્યો લંબે હનુમાન મારુતિચોકની ઘટના યુવાનને રીક્ષામાંથી રસ્તા પર છોડી દેવાયો યુવાન રિક્ષામાં ઢળી પડ્યો હોવાનું નિવેદન રીક્ષા ચાલકનું નિવેદન સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી

Breaking News