Gujarat/ ગુજરાતની રાજનીતિનાં સૌથી મોટા સમાચાર, ગુજરાતનાં નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે , 16મી સપ્ટેમ્બરે ગુરુવારે રાજભવનમાં કાર્યક્રમ , 22 થી 25 મંત્રીઓ લઇ શકે છે શપથ , હજી કાર્યક્રમને રાજભવનનું સત્તાવાર સમર્થન બાકી

Breaking News