Gujarat/ સાબરકાંઠાઃ મેશ્વો નદી પરના બેરેજમાંથી છોડાયું પાણી, ગોરઠીયા બેરેજમાંથી છોડાયું 300 ક્યુસેક પાણી, નદીના ઉપરવાસમાંથી પાણીની આવક 300 ક્યુસેક, તલોદના 10 થી વધુ ગામોને સતર્ક કરાયા

Breaking News