Gujarat/
બોટાદઃ કેમિકલ કાંડ મામલે વધુ એકની અટકાયત, આરોપી અજિત કુમાર ખાણીયાની અટકાયત, આરોપી પાસેથી 100 લીટર કેમિકલ મળી આવ્યું, રાણપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો દાખલ
