Breaking News/
વડોદરા:આંગણવાડીના બાળકો કુપોષિત, આંગણવાડીમાં પોષણ યુક્ત આહાર નહીં, કોરાના કાળથી પોષણ યુકત આહાર બંધ, તલ, સીંગદાણાના લાડુ, દૂધ કરાયા છે બંધ, 400 બાળકો અતિ કુપોષિત હોવાની માહિતી, દાળ ભાત અને ચણા જ આપવામાં આવે છે :-વાલી
