Gujarat/ મહેસાણા: સતલાસણાના ભાટવાસ ગામનો બનાવ, ધોળે દહાડે રીંછ દુકાનમાં ત્રાટક્યું, વારંવાર રીંછ રહેણાંક વિસ્તારમાં ઘુસી આવે છે, તાજેતરમાં બીજીવાર રીંછ નજીકના ગામમાં આવ્યું, દુકાનમાંથી બિસ્કીટ, નાસ્તાના પેકેટ લઇ ગયું,

Breaking News