Gujarat/
છોટાઉદેપુર જિલ્લામાં મેઘમહેર, કવાંટમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ, બોડેલી-છોટાઉદેપુરમાં 3-3 ઇંચ વરસાદ, પાવી જેતપુરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, સંખેડામાં 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા પાણી
