જાસૂસી/
ભરૂચમાં પોલીસ જાસૂસીકાંડનો મામલો, મોનિટરિંગ સેલના અધિકારીની જાસૂસી, ભરૂચના બે કોન્સ્ટેબલની સઘન તપાસ, છેલ્લાં એક વર્ષથી કરતા ફોન ટ્રેકિંગનું કામ, 15 પોલીસ અધિકારીના ફોન ટ્રેક કરી આપતા માહિતી, બુટલેગર ચકા સહિત 20 બુટલેગર માટે કરતા કામ, 10 જેટલાં કેમીકલ માફિયા માટે કરતા હતા કામ, સમગ્ર કેસમાં LCBના પૂર્વ અધિકારીની થશે પૂછપરછ
