Gujarat/
બરવાળા કેમિકલ કાંડ મામલો, ગ્રહ વિભાગ કુલ 8 સામે કાર્યવાહી, 2 PSI,1 DYSP સહિત 1 CPIને કરાયા સસ્પેન્ડ, બોટાદ જિલ્લા એસપીની કરવામાં આવી બદલી, DYSP એસ.કે.ત્રિવેદીન સસ્પેન્ડ, CPI સુરેશ ચૌધરી સસ્પેન્ડ, બરવાળા PSI ભગીરથસિંહ વાળા સસ્પેન્ડ, રાણપુર PSI એસ.ડી.રાણાને કરાયા સસ્પેન્ડ, કરનરાજ વાઘેલા બોટાદ SPની બદલી, અમદાવાદ ગ્રામ્ય SP વીરેન્દ્રસિંહ યાદવની બદલી, ધોળકા DYSP એન.વી.પટેલ સસ્પેન્ડ, ધંધુકા PI કે.પી.જાડેજા સસ્પેન્ડ
