કમોસમી વરસાદ/
રાજ્યના 22 તાલુકાને ધમરોળતો કમોસમી વરસાદ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ભારે વરસાદ ધારી પંથકમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો સાવરકુંડલામાં 1.5 ઇંચ કમોસમી વરસાદ બાવળામાં 1 ઇંચ, અન્ય 19 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
